ચપટી સિંદુર ભાગ - ૩

(63)
  • 4.2k
  • 1
  • 2.2k

(ભાગ-૨ મા નિકેશ નવ્યા ના વર્તનથી અકળાય છે... ઔપચારિક વાતો ગંભીર સ્વરૂપ લે છે... નિકેશ નવ્યા પર ક્રોધવશ હાથ ઉગામે છે... નવ્યા આહત થઈ ચાલી જાય છે.... હવે આગળ)નિકેશ પશ્ચાતાપની આગમાં બસ બળતો રહે છે અને પોતાની ભૂલ માટે બસ પોતાને બ્‍લેમ કરતો રહે છે. નવ્‍યા પર હાથ ઉગામવાની પોતે મોટી ભૂલ કરી બસ એ જ વાત તેના અંતર મનને ઝંઝોડતી રહે છે. આહત થઇને નવ્‍યા તો ત્‍યાંથી ચાલી ગઇ છે. પાછળથી નિકેશ નવ્‍યાને કોલ પર કોલ કરતો રહે છે. પણ નવ્‍યા કોલ રીસીવ નથી કરતી. ઓફીસ વર્ક પુરો કર્યા બાદ નિકેશ નવ્‍યાને ઘેર જઇ નવ્‍યા પાસે ફરી વાર માફી માંગશે