કોલેજના કારસ્તાનો - ભાગ - 7

(1.4k)
  • 4.6k
  • 8
  • 2.4k

રીસેસ પુરી થતાં બધા વિધાર્થીઓ ફરી પાછા ક્લાસરૂમમાં પાછા ફર્યા અને જોયું કે જે પંખો બંધ કર્યો હતો ત્યાં બેઠેલા વિધાર્થીઓ એ પોતાની જગ્યા બદલાવેલ છે.                                                                                                                          આથી બધા ફટાફટ જ્યાં પંખો ચાલુ હોય તેની નીચે રાખેલ બેંચિસ પર બેસવા લાગ્યા