ક્ષણે ક્ષણે ઈશ્વર

  • 3k
  • 2
  • 876

એકાએક ભરતીનું મોજું આવ્યું ને મને અને કપડાં ને ભીંજવી ગયું.હું અને કેયુર જુહુ બીચ ઉપર આજે દિલનો ઉભરો ઠાલવી રહ્યા હતા.ભીંજાયેલા અમે દુર પ્રેમીઓની પ્રેમલીલાને નીરખી રહ્યા હતા.કેયુરે કહ્યું,"તું શરીર સુખ ને શરીર દુઃખ કેમ કહે છે?""અમારો પ્રેમ શબ્દોથી પાંગર્યો.તે મારી વાણી અને જીવનશૈલીથી પ્રભાવિત બની હતી.હું તેના રમતિયાળ સ્વભાવ અને બૌદ્ધિક વિચારોથી.અમારી ગોષ્ઠિ અમને એકબીજાની નજીક લાવ્યા.જ્યારે પ્રથમ વખત મળ્યા ત્યારે તે એકાએક આવીને વરસી પડી. મને કંઈ સમજાય તે પહેલાં જ સંપૂર્ણ ભીંજવી નાંખ્યો." દુનિયાની સૌથી સુખી ક્ષણનો અહેસાસ કરાવતા રુહાના બોલી,"જીવનમાં ક્યારેય અધુરપનો અહેસાસ નહીં થવા દઉં.તે મને જીવન જીવતા શીખવ્યું છે. મારા પરિવારની મુશ્કેલીમાં તે