ગૂંચવણ થી પ્રગતિ.. - ૧

  • 2.4k
  • 5
  • 896

હું...શું છુ.?હું શું કરું..? મારામાં શું છે.?મારું કામ શું છે.?મારે કરવાનું શું છે.?મારે જવાનું ક્યાં છે.?કાંઈ જ સમજાણ નથી પડતી.. યાર, હું ખુબ જ ગુચવાઈ ગયો છું.. આવા સવાલો મારી તમારી અને દરેક વ્યક્તિ નાં જીવનમાં હશે જ..કારણ કે જીવન હ'મેશા આપણી ધારણા પ્રમાણે નથી વિતાવી શકાતું... એ તો બસ એની મેળાએ જ વિતી જાય છે..આવો જ એક વળાંક મારા જીવનમાં પણ આવ્યો.બન્યું એવું કે મદમ્‌સત હતી મારી લાઈફ.,અને અચાનક જ એક નવી વ્યક્તિ ની એન્ટ્રી થઈ.એવુ ના સમજ તા કે પ્રેમ પ્રકરણ છે.. પણ હાં પ્રેમ કોને કહેવાય તેનો એહસાસ