કોલેજના કારસ્તાનો ભાગ - 6

(6.4k)
  • 4.4k
  • 1
  • 2.2k

બધાને ઉત્સાહ હતો કે છેલ્લા લેક્ચરમાં રિંગટોન વગાડીને વહેલા છૂટી જઈશું.                                                                                                    છેલ્લો લેકચર પૂરો થવાને હજુ પંદરેક મિનિટની વાર હતી ત્યાં તો કલાસરૂમમાં એકી સાથે ચાર-પાંચ રિંગટોન સાંભળવા મળી.