જૉકર - 2

(193)
  • 12.3k
  • 17
  • 7.2k

જૉકર-2 આરાધના સાથે બ્રેકઅપ થયા પછી બકુલ જૈનીત સાથે ડુમ્મસના કિનારે બેસી દારૂ પી રહ્યો હતો.બકુલે પોતાની આપવીતી સંભળાવી.જૈનિત છોકરીઓની જાતને નફરત કરતો.તેણે આરાધનાને ગાળો આપી.બંને માંથી કોઈપણ જાણતું નોહતું કે આરાધના બધી વાતો સાંભળી છે. ગુસ્સામાં આરાધનાએ કહ્યું,“ચુતિયા છોકરાં નહિ છોકરી હોય છે,જે તમારી મીઠી મીઠી વાતોને પ્રેમ સમજી બેસે છે પણ અમને ક્યાં ખબર હોય છે તમે સાલાઓ હવસના જ ભૂખ્યા હોવ છો”“આરધાના મારી વાત સાંભળ પ્લીઝ”બકુલે પાછળ ફરી કહ્યું.આરાધના કંઈ ના બોલી.બકુલને આંખો દેખાડી અને તમાચો ચૉડી દીધો.“હું તારી પાસે માફી માંગવા આવી હતી, આપણી વચ્ચે જે મિસઅંડરસ્ટેન્ડિંગ થઈ હતી એ દૂર કરવા