વાંચક માટે પહેલા બધા જ વાચકો ની માફી માંગુ છું ઘણા ના મેસેજ આવ્યા કે બુકનો આગળનો ભાગ કેમ ના આવ્યો. સંજય નીતિન અને અંકિત ના શાળા ના દિવસો ની વાત છે. તે વાંચીને તમને પણ શાળા ના દિવસોની ઝાંખી થશે. તે સાથે માતા પિતા ના પ્રેમની યાદ માં એક કવિતા સાથે પ્રસ્તુત કરી છે. અને આગળ ના બને ભાગ કરતા આ ભાગ વધારે રસપદ લાગશે. વાર્તા ક્રમશ: ધીરે ધીરે ક્લાસ માં