કર્મણ્યેવાધિકારસ્‍તે

(29)
  • 8k
  • 9
  • 2.8k

 ક્યારેય વિચાર્યું છે કે કર્મ શું છે ? કર્મ બંધન શું છે ? આ કર્મ કઇ રીતે થાય છે ? કર્મ કોણ કરે છે ? કર્મ કોના દ્વારા કરવામાં આવે છે ? કે કર્મ થકી જ કર્મ પથનો પ્રાદુર્ભાવ થાય છે ? કે અકર્મ શું છે ? કર્મની ગતી શું છે ? ઘણાં પ્રશ્‍નો છે જે આપણા દૈનિક જીવનને અસર કરે છે. સામાન્‍ય સ્‍વરૂપમાં આપણે સહુ કર્મ એટલે કોઇ કાર્ય કરવું એમ જ માનીએ છીએ. માત્ર શારીરિક ક્રીયા જ કર્મ નથી એ તો માનસીક અને વૈચારિક પણ હોય છે. ઘણો ગૂઢ રહસ્‍ય છે. મજાની વાત તો એ છે કે,