બાય મિસ્ટેક લવ-ભાગ 2

(67)
  • 3.8k
  • 6
  • 1.9k

વાંચકમિત્રો! આપણે પહેલા ભાગમાં જોયેલું કે વિકાસ કોલેજ આવવા વહેલો નીકળી જાય છે અને શું કામ એ વહેલો નીકળે છે શું કરશે હવે એ આગળ એ જાઓવા આ ભાગ વાંચો તમને મજા આવશે તેવી આશા રાખું છું...(ભાગ-2 શરૂ)"અરે વિકાસ બ્રો તું કોલેજ ના પાર્કિંગ માં અહીંયા કોની રાહ જોઈ રહ્યો છે?""અરે યાર કાઈ નહીં જસ્ટ ખાલી ઉભેલો છું""ના... બ્રો તારા મગજ માં કાંઈ ખીચડી પાકતી લાગે છે!!!" ચિરાગ અનુમાન લગાવીને બોલ્યો..."હાઈ વિકાસ આજે કોની રાહ જોઇને ઉભા છો અહીંયા?" "અરે અમે તો જસ્ટ આ વાતાવરણ જોતા હતા પ્રિયા!""પણ એક વાત કહું પ્રિયા?" વિકાસે પૂછ્યું.."હા એમાં પૂછવાનું હોય બોલ તમતાર""આ રેડ ડ્રેસ