બંસરી ઉવાચ - ભાગ - 3

(16)
  • 5.6k
  • 7
  • 1.5k

ટિપ્પણી : બંસરી અનેં રાધા બંને નો માધવપ્રેમ સમાન છે. છતાં પણ રાધા નેં કેમ પોતાનાં પર આટલું અભિમાન છે. બંસરી નો માધવપ્રેમ અનેં રાધાઅવતાર નું મહત્વ: બંસરીનો માધવપ્રેમ આપણનેં પણ રાધાનાં માધવપ્રેમ કરતાં વધારે જ લાગે કેમકે બંસરી નાં બલિદાનો પણ બહું છે તો શું રાધાજી નાં આજીવન માધવવિરહ નું કાંઈ મૂલ્ય જ નહીં? એમનાં બલિદાનો ની કોઈ ઓળખ જ નહીં? આ વાત પર ઉંડાણમાંથી ચિંતન અનેં મનન કરવા એકવાર માધવ સ્વર્ગ લોક માં બેઠાં. એમણે વિચાર્યુ કે રામ અવતાર માં માનુની સીતા નું નામ લોકવાયકા માં સદાય શ્રી રામ સાથે કાને સંભળાતું.રામાયણ નાં શબ્દે શબ્દ માં શ્રી રામ