ધણી છે કે ઉધય?

(44)
  • 2.8k
  • 9
  • 950

ગોપી નાનપણ થી જ પ્રેમ લગ્ન ના સપના સેવતી હતી. જાતપાત અને ભેદભાવ માં ક્યારે પણ તેને વિશ્વાશ ના હતો. ખાવું-પીવું અનેં હરવું-ફરવું ગોપી ના મનપસંદ શોખ હતા. ઉધારા ઉછીના કરીને ગોપી ના બાપુજી એ તેણી માટે મુરતીયો ગોતી આપ્યો અનેં ગોપી નેં અરેન્જ મેરેજ થી પરણાવી અનેં સાસરા ભેગી કરી આપી. નવા નવા લગ્ન થયા એટલે ગોપી અનેં તેના ઈ (સમીર) ફરવા હનીમૂન પર નીકળા, હવે બન્ને પતિ પત્ની વચ્ચે નો સંવાદ.. ગોપી - પેલો ડ્રેસ જુઓ તો કેટલો સરસ છે. ચાલો મને તે અપાવી દો.સમીર - નથી સારો, રેવા દે, આતો કઈ ડ્રેસ કેવાય? ચીથરા જેવો છે નેં