રહસ્યમય પુરાણી દેરી - 4

  • 4

રહસ્યમય પુરાણી દેરી (એક સફર) ભાગ -4 (આગળનાં ભાગમા ચોરોની આત્મા સામે લડવા 13મા દિવસે સાધુ મહારાજે સમાધિ લીધી અને 24 દિવસ પછી નાં રાતે શુ થવાનું છે તેનુ રહસ્ય રહી ગયુ. હવે આગળ...) સેવક મહારાજે કહ્યુ 24 દિવસ પછી અમાસની રાત્રિ છે. તેં અમાસની કાળી રાત્રિમાં તેમની શક્તિઓ ખૂબ જ વધી જશે. તેમની શક્તિઓ ની સામે ગુરુ મહારાજ અને બેગુનેગાર સંત ને પણ પાછા પગલાં ભરવા પડશે. જો 24 દિવસ પહેલા આપણે તેમનો અંત નો કરી શક્યા તો પછી આ ગામનું વિનાશ અવશ્ય છે. બધાં ગામનાં લોકોમાં હાહાકાર મચી ગયો. બધાની વચ્ચે મુખીયાજી એ સેવક મહારાજને પગ પર પડી