અંગારપથ ભાગ-૧

(499)
  • 30.7k
  • 46
  • 19.5k

અંગારપથ. વન્સ અપોન ઇન ગોવા કેમ છો મિત્રો, મજામાં...? આજથી એક નવી નવલકથા આપની સમક્ષ લઇને હાજર થયો છું. “ અંગારપથ “ આ કહાનીમાં એકશન છે, થ્રિલ છે, રહસ્યોની ભરમાર છે, જીવ સટોસટની જંગ છે, કાવાદાવા અને અટપટા દાવપેચ છે, શ્વાસ અધ્ધર