"સાંભળીને મારી વાતો ,શરમ થી લાલ એમના ગાલ થઇ ગયા, જાણે કે શબ્દો મારા એમના સુધી,પહોંચતા જ ગુલાલ થઇ ગયા"( સૌજન્ય : ઇન્સ્ટાગ્રામ પેજ kehvu_toh_ghanu_che by ashwani shah ) અનામિકા :" અરે યાર. પસંદ જેવું હોવું જોઈએ મતલબ ? મને માંડી ને પેટછૂટી વાત કર" રાહુલ :"