દ્રષ્ટિ એવી સૃષ્ટિ

(8.8k)
  • 10.1k
  • 2
  • 1.9k

કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ કેવી છે તે આપણી નજર પર આધારિત છે. @@@@@@ બે વ્યક્તિઓ છે. બંને ને ધ્રુમપાન કરવાની આદત છે.બંને સારા મિત્રો પણ છે. અને એક સરખી બ્રાન્ડની બીડી તેઓ ફૂંકે છે.