પરિણામ-પરીક્ષાનું કે જિંદગીનું-ભાગ 2

(18)
  • 2.8k
  • 1
  • 1.5k

    વાંચકમિત્રો ! આપણે પહેલા ભાગમાં જોયું કે રાજેશની પરીક્ષા પૂરી થઈ જાય છે અને રાહ હોય છે ખાલી પરીક્ષાના પરિણામની !!હવે 1 મહિના પછી પરિણામ જાહેર કરવામાં આવે છે... ત્યાં સુધી આપણે જોયું હવે શું આવ્યું પરિણામ,શુું થયું રાજેશનું એ જોવા આ બીજો ભાગ વાંચો તમને પસંદ આવશે એવી આશા રાખું છું...રાજેશને ગુજરાતી વિષયમાં 80 માર્કમાંથી 76 માર્ક આવે છે જે પૂરા કલાસમાં હાઈએસ્ટ હોય છે.પણ રાજેશ બીજા બધા વિષયોમાં ખરાબ રીતે ફેઈલ થાય છે."હવે હું મારા મમ્મી-પપ્પા ને શું કહીશ?એ બિચારા ઘરે મારા પરિણામની રાહ જોઈ રહ્યા છે,મારા મમ્મીએ મારા સારા પરિણામ માટે ઘણી બધી માનતાઓ માની છે,આવુ ખરાબ