મુંઝવણ એક એન્જીનીયર ની..

(15)
  • 3.3k
  • 6
  • 1.1k

          નવો દિવસ દરેક મનુષ્ય માટે નવા ઉમંગ અને ઉત્સાહ લ‌ઈને આવે છે....પણ ખબર ન‌ઇ કેમ આરવ માટે દરેક દિવસ હ‌જારો નિરાશા અને હતાશા લ‌ઈને આવતો હતો.            વાત જાણે એમ હતી કે આરવ જીવનમાં અને એના માાા-પિતા માાે માટે કંઈક કરી બતાવવા માંગતો હતો.ભણવામા પણ પહેલાથી હોશિયાર હતો શાળામાં તથા શિક્ષકોમાં પણ તે હંમેશાં લોકપ્રિય રહ્યો હતો તેના માતા-પિતા અને તેનેે ખુદ પ વિશ્વાસ હતો કે તે જીવનમાં કંઈક ઉંચાઈ સુધી પહોંચે પરંતુ કિસ્મત કંઈક અલગ જ વિચારીી રહી હતી દસમા ધોરણમાં સારા ગુણોથી પાસ થયા બાદ તેણેેે વિજ્ઞાન શાખામાં જવાનું પસંદ