વેલેન્ટાઈન્સ

(2.4k)
  • 3.4k
  • 1.2k

વેલેન્ટાઇન.... Valentine નો સાદો મતલબ પ્રેમ, લાગણી અને હ્રદય ના ધબકાર સાથે જોડાયેલ સૂર..... અને આ સૂર જ્યારે એક જ દિવસે બધા હ્રદય માંથી છેડવામાં આવે ત્યારે આ ધરતી પર કદાચ જન્નત નું નૂર ઉતરતું દેખાઇ જાય...... Valentine – Day….. એક એવો દિવસ જ્યારે રૂદીયા નો પ્રેમ ભાન ભૂલી ને વહેવા લાગે, નદી ના ધસમસતા પ્રવાહ ની જેમ બધા ને એમાં ખેંચે, પોતાના પ્રેમ-નીર થી આસપાસ ના બધા ને ભીંજવે અને જ્યાં પણ પોતાના પ્રિયજન દેખાય ત્યાં ધોધ ની જેમ વરસી ને આખા જગત ને ઘૂઘવી નાખે...... જ્યારે હ્રદય ને કોઈ એવું હ્રદય મળી જાય કે જેને જોઈ