એક હતી સંધ્યા - 4

(43)
  • 3.5k
  • 1
  • 1.7k

 પ્રકરણ- 4 હું મારી ખૂદની જ કેદમાં જકડાઈ હું સંધ્યાબેનને સાંભળી રહ્યો હતો. જયારે તેણે પોતાની વાત શરુ કરી ત્યારે મેં ધાર્યું હતું કે તેની સાથે બાળવયમાં જે પ્રકારે શારીરિક છેડછાડ થઇ તેનું પરિણામ કરૂણ આવ્યું હશે. પણ મારી ધારણા ઠગારી નીવડી, તેમની આપવીતીમાં મને હજુ સુધી કરૂણરસ ના જણાયો, ઉલ્ટાનું તેના અંકલ દ્વારા થઇ રહેલા અડપલાં ખુદ તેઓને પસંદ હતા. હું તેમના સારા કે ખરાબ કેરેક્ટરને જજ નથી કરતો કેમકે તેમની વય જ એટલી ના હતી કે સારા-નસરાનું તેમને ભાન હોય. સંધ્યાબેન ની વાત આગળ ચલાવું છું. રાકેશ અંકલની હરકતો મને ગમવા લાગી. હું તેઓને લગભગ પ્રેમ જ કરવા