કાલીયજ્ઞ - 4

(84)
  • 7.3k
  • 4
  • 4.3k

( આગળનાં ત્રણેય ભાગોને સારો પ્રતિભાવ આપવા બદલ આપ સૌનો આભાર, હવે વાંચો સસ્પેન્સ અને થ્રીલરથી છલોછલ હોરર વાર્તાનૉ ચોથો ભાગ કાલીયજ્ઞ 4 )(આગળ આપણે જોયું કે ભગુભાઈના મૃત્યુ વિષયક વાતો કરતાં સ્વસ્તિકનાં મમ્મીપપા મનીષભાઈ અને ઈલાબેનની વાતો કોઈ સાંભળતું હતુ., આ તરફ ભૂમિ અને સ્વસ્તિકને મોજપૂરનાં કિલ્લાની એક દીવાલ નીચે એક પેટી મળી આવી હતી. પરંતું એ પેટીને તાળુ હતુ,, જ્યારે નિસર્ગ ફોરેન્સિક રિપોર્ટ લાવવાનૉ હતો., હવે આગળ) જેન્તિભાઈના ફાર્મહાઉસનાં એક રૂમ મા..... ભૂમિ બોલી:-  (પેલી પેટીને દર્શાવી ને આ પેટીનો કઇંકતો સંબંધતો છે ડ્રાઇવરનાં મૃત્યુ પાછળ..,  હા નિસર્ગ ફોરેન્સિક રિપોર્ટ શુ આવ્યાં. નિસર્ગ :- ફોરેન્સિક રિપોર્ટમા એક પણ