ચોક્કો માર્યો

(20)
  • 1.8k
  • 3
  • 761

ફોન ની ઘંટડી વાગી એટલે હડપ દઈ નેં મેં ફોન ઉપાડ્યો, મને એમ કે ચંદુભાઈ ની ઉઘરાણી આવી જ ગઈ, હજી તો મેં કહ્યું રામ-રામ ચંદુ ભાઈ ત્યાં તો મારૂ વાક્ય કાપી નેં ઈ ચંદયા એ ટુમકુ મૂક્યું કે, તમારા જેવું કામ પડ્યું છે... મને તરત જ મન માં ઉગી ગયું કે આ ભાઈ પૈસા નહીં કાઢે, મારું મન તો ના હતું તો પણ મેં પૂછ્યું, બોલો શું કામ પડ્યું? જવાબમાં તે ભાઈ બોલ્યો કે એકાદ મહિના માટે 25000 ઉછીના જોઈએ છે. થોડી વાર તો મારી જીભ ગળા નીચે ઉતરી ગયી, મનેં થયું કે આ માણસ ની હિમ્મત તો જુઓ,