?લવ ની ભવાઈ - ૪? નીલ તું મને ક્યારેય ફોન ના કરતો અને ક્યારેય મેસેજ પણ ના કરતો , અને ખાસ તો તારા સેલ માંથી મારો નંબર ડીલીટ કરી નાખજે અને તારા હૃદય માંથી પણ... બાય............ નીલ - ઓકે અવની બાય.... અવની નીલ વિશે વિચારતી વિચારતી ખૂબ જ રડે છે અને એ જ વિચારે છે કે નીલ એ મારી સાથે આવુ શા માટે કર્યું , મારુ દિલ શા માટે તોડ્યું , મને શા માટે અંધારામાં રાખી , શા માટે મારા થી બધુ છુપાવ્યું