માધવાસ્થળી થી યાદવાસ્થળી..ભાગ-3

(15)
  • 3.6k
  • 1.7k

યાદો નાં ઝરુખે : માધવાસ્થળી થી યાદવાસ્થળી સુધી પહોંચતા માધવની અલગ જ છે કાંઈ વિટંબણા યાદવાસ્થળી સુધી પહોંચતા છૂટી માધવની દરેક અનુકંપા આજની સુંદર સવારે : માધવાસ્થળી એટલે કાના નું વૃજ છૂટ્યું, સાથે સાથે જાણે સર્વસ્વ છૂટયું. જીવન માં કાંઈક મેળવવા ક્યારેક ઘણું બધું ગુમાવવું પણ પડે છે અનેં ગમતાં નો ત્યાગ પણ કરવો પડે છે. કૃષ્ણાઅવતાર માં મનુષ્યો નાં ઉધ્ધાર માટે સર્વસ્વ જ્યારે માણ્યું છે,ત્યારે સર્વસ્વ ગુમાવ્યું પણ છે જ. આપણનેં એમની અવનવી લીલાઓ થી આ જ બોધપાઠ આપવા માટે જ યાદવાસ્થળી નું આયોજન માધવે કર્યુ. એ પણ, પોતાનાં દિલ પર પથ્થર મૂકી ને!!!! કેમકે, માધવાસ્થળી છૂટવાની સાથે કાનાનું