ફેશનફંડા : ઋતુ અને રંગ

(1.2k)
  • 2.8k
  • 1
  • 1.3k

ફેશન ફંડાઃ રંગ અને ૠતુ દાંત કચકચાવીને બેસી રહેવું પડે એવી ઠંડી ગુજરાતીઓને અનુભવવાનું બહુ ઓછું થયું હશે. તગારામાં સુકવેલા લાકડાં અને છાણાંથી તાપણું કરીને મિત્રોનું ટોળું ગોઠવાય એવું વાતાવરણ ભારતીય વર્ષમાં ત્રણેક માસ માંડ હોય છે. ક્યાંક ધોમધખતો તડકો બારેમ