એવરગ્રીન ફ્રેન્ડશીપ - 2

(41)
  • 2.7k
  • 5
  • 1.4k

                  એવરગ્રીન ફ્રેન્ડશીપ - 2            સવારે ઉઠીને રેડી થઈને મેં અને નીકકીએ સાથે નાસ્તો કર્યો, નીકકીએ મારા ફેવરિટ બટેટાપૌઆ બનાવ્યા હતા."સોરી નીક્કી, તે એકલા બધું કામ કરી નાખ્યું, મેં તને કોઈ હેલ્પ પણ ના કરી.""કઈ વાંધો નહિ, ધીરે ધીરે તને પણ આદત પડી જશે."નાસ્તો કરીને હું  કોલેજ જવા નીકળી ગઈ, કોલજનો પહેલો દિવસ હોવાથી હું ખૂબ જ એક્સાઇટેડ હતી કોલેજ જવા માટે, નવી કોલેજ જોવા માટે, હું બીઆરટીએસ માં યુનિવર્સિટી પોહચી ગઈ, મારો ડિપાર્ટમેન્ટ અને કલાસ શોધીને હું ક્લાસમાં જઈને બેઠી, ધીરે ધીરે બીજા સ્ટુડન્ટ્સ પણ આવવા