સફળતાને શિખરે

(2k)
  • 4k
  • 1
  • 1.3k

માણસના જન્મથી લઈ મૃત્યું સુધી જીવવા માટે સંઘર્ષ કરવો પડતો હોય છે પણ સંઘર્ષ કર્યા પછી પણ સફળ થનાર માણસો બહું જ જૂજ હોય છે કેમ કે સફળ થવા માટે સખત મહેનત , સાતત્યતા અને અવિરત પ્રયત્ન કરવો પડે છે.આવી સફળતાનો બોધ આપતી કેટલીક કવિતાઓ ચાલો માણીએ.