બેઈમાન - 13

(167.7k)
  • 11k
  • 13
  • 7.1k

દિલીપની કાર વિશાળગઢ તરફ દોડતી હતી. કાર દિલીપ ચલાવતો હતો. પાછળની સીટ પર શાંતા અને જાનકી બેઠાં બેઠાં વાતો કરતાં હતાં. દોઢ કલાક પછી કાર વિશાળગઢમાં દાખલ થઇ. દિલીપે મહારાજા રોડ પર એક નાના પણ સ્વતંત્ર અને આધુનિક મકાન પાસે પહોંચીને કાર ઉભી રાખી. આ મકાન મોતીલાલની માલિકીનું હતું અને ઘણાં વખતથી ખાલી જ પડ્યું હતું. દિલીપે થોડા વખત માટે મોતીલાલ પાસેથી તેની ચાવી લઇ લીધી હતી.