એક હતી સંધ્યા.

(69)
  • 4.2k
  • 8
  • 1.9k

(સત્ય ઘટના પર આધારિત) અહીં જે ઘટનાનું વર્ણન છે તેને વાંચતા કદાચ વાચકની આંખ શરમથી ઝુકી જશે એવા શબ્દપ્રયોગ મારે કરવા પડ્યા છે કદાચ વાચક આ સ્ટોરીને વિકૃતિનું આલેખન પણ માની બેસે, પરંતુ આ સ્ટોરીને પ્રામાણિક રહેવા મારે ના છૂટકે નિમ્ન પ્રકારના શબ્દપ્રયોગ કરવા પડ્યા છે જે માટે હું અગાઉથી જ વાચક સમક્ષ માફી ચાહું છું. શહાદત હસન મંટોના શબ્દોમાં કહું તો 'હું કોણ આ સભ્ય સમાજને વાઘા પહેરાવવાવાળો જે પહેલાથીજ નગ્ન છે.' આ સ્ટોરીના કેન્દ્રમાં જે વ્યક્તિ છે અથવા કહુતો જે આ સ્ટોરીનું આધારબિંદુ છે તે આજે હયાત નથી. એઈડ્સની બીમારી સામે લાંબો સમય ઝઝૂમી તેણીએ હાલમાંજ આ ફાની