પ્રપોઝ (કોફી સુધી)

(11.6k)
  • 4.3k
  • 9
  • 1.4k

*- પ્રપોઝ*"યાર સાક્ષીને પ્રપોઝ કઈ રીતે કરું? મારી તો તેની સાથે વાત કરવાની પણ હિંમત નથી ચાલતી. પ્રપોઝ કરવાની વાત તો બહુ દુરની રહી" જય પોતાના મિત્ર રાજ સાથે કોલેજના કેન્ટીનમાં બેઠો હતો. સવારનો સમયશ્રહતો એટલે બંને ગરમાગરમ કોફીનો આનંદ લઈ રહ્યા હતા. જ્યારે જય