ક્ષણ ભર સ્તબ્ધ થઈ ગઈ દ્રૌપદી..! સમગ્ર આર્યાવર્ત ની આબરૂ નું પ્રતીક, હસ્તિનાપુર ની કુળવધુ, પાંચ પાંચ મહારથીઓ ની રાજ રાણી, ભર સભા માં, પતિઓ અને વડીલો ની સામે, એક વસ્ત્રા ઉભી હતી અને દુઃશાસન એનું એક માત્ર વસ્ત્ર ખેંચવા આગળ આવી રહ્યો હતો. અને સમગ્ર સભા એક ક્ષ