લાગણી નો છેડો - 1

(32)
  • 5.3k
  • 10
  • 1.6k

એક વખત ઉભરાવાનું શરૂ થાય ત્યારબાદ કેટલી અને કેવી ઉભરાઇ તેનું ન તો કોઈ માપ કે ન તો કોઈ છેડો એનું નામ જ "લાગણી" બસ અંતરના ઓરડામાંથી કુંપળો ફુટવાનુ શરૂ થાય અને ધીમે-ધીમે તેની એટલી શાખાઓ બને છે કે ગળા-ગળ થઈ જવાય છે, ક્યારે અને કેવી રીતે બીજ વાવીને કોઈ