મિત્રો આપ સૌના મારી બુક ડાઉનલોડ કરો છો તેમ તેમ હું વધુ લખવા માટે પ્રોત્સાહિત થયો છું.અને આપ સૌનો હું આભારી છું. તમે કાઈ પણ તમારા સજેશન અથવા સલાહ સુચન મને આપી શકો છો . MOBILE NO. 9624515540(wp)Email :-dankhara.savan12@gmail.com ધોરણ 10 માંથી પાસ થઈને સંજય વિજ્ઞાન પ્રવાહ માં એડમીશન મેળવે છે. ઘરમાં પપપ્પાને એ પસંદ ના હતું, કેમ કે ઓછા ટકા હોવાથી પપ્પાને હતું ક કે સામાન્ય પ્રવાહ માં એડમીશન લે તો સારું વિજ્ઞાન પ્રવાહ તેની લાયકાત નથી, પણ એની જિદ ને કારણે એના પપ્પાએ વિજ્ઞાન પ્રવાહમાં એડમીશન અપાવી દીધું. શાળાનું