સંધ્યા સૂરજ - પ્રકરણ - 5

(14k)
  • 6k
  • 5
  • 3.3k

મારી કોલેજનો સમય દસ ત્રીસનો હતો. કોલેજના પહેલા દિવસના વિચારો સાથે જ હું સવારે બેડમાંથી ઉઠી બાથરૂમમાં ફ્રેશ થવા ગઈ હતી. જ્યારે હું બાથરૂમમાંથી બહાર આવી અને મારો ચહેરો અરીસામાં જોયો મને મારા ચહેરા પર ખુશી અને ડર બંને ભાવ જોવા મળ્યા. આનંદ એટલા માટે કે એ કોલેજનો પહેલો દિવસ હતો અને ભય પણ એટલા માટે કે એ કોલેજનો પહેલો દિવસ હતો. મેં જીવનમાં કઈક બનવા માટે કોલેજ જોઈન કરી જ ન હતી. આમ તો પહેલા મારા સપના ઘણા બધા હતા પણ એમાના કોઈ સપના પુરા કરવા હું કોલેજમાં ગઈ ન હતી. હું કોઈ ખાસ કારણથી