કોલેજના કારસ્તનો ભાગ-2

(1.5k)
  • 4.4k
  • 2
  • 2.4k

અમારી વીરતા બતાવવા માટે મગાવેલા સુતળી બૉમ્બ અત્યારે કોલેજની બહાર અમારી રાહ જોતા હતા હવે કોલેજના ગેટ માંથી બૉમ્બ લાવવાનું કામ તો ખુબજ અઘરું અને રિસ્કી હતું ગેટ ના ચોકીદારો બેગ તપાસીને જ બધાને અંદર કવા દેતા હતા.