પ્રિય તું..(the last letter)

(6.7k)
  • 6k
  • 3
  • 1.8k

પ્રિય તું...ઘણુ બધુ કેહવું છે તને, પણ હવે શબ્દ ખૂટે છે.કારણ કે શબ્દ કદાચ વર્ણવી જ નહીં શકે મન ની ઉથલપાથલ ને...એક એકાંત છે.. જેમા હૂઁ છું અને કદાચ તું પણ છે..નાં ના... આ દુઃખ નાં આંસુ નથી... આ તો બસ તારી યાદો ના શહેર માં લટાર મારવા નીકળી છું એટ્લે આનંદ આંખ