પાપડ ખાવાની પણ મઝા છે...!

(4k)
  • 4.3k
  • 3
  • 1.1k

પાપડ ખાવાની પણ મઝા છે...! સો માંથી પોણા-સો ટકા એવાં હશે કે, જેને ખબર જ નથી, કે થાળી ભરાયને ખાધ પડી હોવા છતાં, લોકો પાપડ શું કામ ભચેળતા હશે..? પાપડ સંપૂર્ણ ખોરાક નથી, વધારાનો ચટાકો છે. એવું સમજતા હોવા છતાં, અમુક તો ખોરાકની જેમ પાપડ ખા