બેઈમાન - 2

(266)
  • 14.1k
  • 17
  • 11.5k

માધવીએ દ્રષ્ટિમર્યાદા ઓળંગી કે તરત જ પેલો રહસ્યમય ઓવરકોટધારી સ્ફૂર્તિથી સાગર બિલ્ડીંગની બરાબર સામે આવેલા પબ્લિક પાર્કીંગ તરફ આગળ વધ્યો. પાર્કીંગમાં કાર,સ્કુટર,મોટર સાઇકલ જેવા કેટલાંય વાહનો પડ્યા હતાં. ઓવરકોટધારી પાર્કીંગમાંથી એક સ્કૂટર બહાર કાઢીને માધવી ગઈ હતી, એ તરફ જવા માટે રવાના થઇ ગયો.