અજૂગતો પ્રેમ 2

(16)
  • 5.1k
  • 2
  • 1.6k

"રવિ ક્યાં ભાગ્યો જાય છે?"  બોલતો બોલતો કુમાર રવિ પાછળ આવતો હતો. ત્યાં શિવમ્ દોડી અને રવિ ને પકડી લીધો.  "ભાગી ને ક્યાં જવું હતું તારે"  આવું બોલતા કુમાર પણ ત્યાં આવ્યો.  "વિનીત ને વાત ની ખબર નહોતી એટલે તે બોલ્યો, જવાદે ગુસ્સો ના કર"  શિવમ્ રવિ ને સમજાવતા બોલ્યો.  રવિ એ આસુ લૂછ્યા અને કહ્યું  "મને ગુસ્સો નથી આવતો બાકી.. તને ખબર જ છે."  કુમારે રવિ ના ખભા પર હાથ મૂક્યો અને ધીમેથી કહ્યું  "ચાલ હવે સૂઈ જા કાલે ફરવા જવાનું છે, થકી જઈશ".  રવિ થોડું હસ્યો અને બોલ્યો  "હાલત છે, તેના કરતાં પણ વધારે?"  શિવમ્ બોલ્યો  "આને નહિ