આપણા મલકના માયાળુ જમાઈ

(7.4k)
  • 3.7k
  • 6
  • 1.3k

આપણા મલકના માયાળુ જમાઈ...! હસવાની વાત નથી કરતો, હસાવવાની વાત કરું છું. બાકી સૂતેલા નાગને છંછેડવામાં કોઈને પરમવીર ચક્ર મળ્યો હોય એવું સાંભળ્યું ? ભૂતને જેમ પીપળા મળી રહે, એમ દરેકને જમાઈ મળી