અખંડ સૌભાગ્યવતી ભવ (ભાગ-1)

(21)
  • 7.5k
  • 2
  • 1.2k

“અરે જલ્દી કરો.. મહેમાન આવતા જ હશે. પાણી ના ગ્લાસ તૈયાર જ રાખો ને મીઠાઇ ને ગોઠ્વી રાખો, અહી બે ખુરશી મૂકાવો તો.. કોણ લઈ ગયું ? એક થી એક ચડિયાતા છે.. કામચોર બધા હુ...હ.. આરતી તૈયાર છે ને?..” આટલું બોલી ને હેમંતભાઈ નો શ્વાસ હાફી ગયો.. તમે ઉતાવળ નહિ કરો. બધું થઈ ગયું છે.. આરતી ના મમ્મી પાછળ થી બોલ્યા. ( એટલા માં જ ગાડી આવવાનો અવાજ સંભળાઇ છે. બધા પોત પોતાની જગ્યા એ ગોઠવાઈ જાય છે) આરતી ઉપર ના રૂમ માં હતી. એની સહેલી ઓ એ એમને ચીડવવાનું શરૂ કર્યું. જીજુ તો બહુ કાળા લાગે છે.... ના ના થોડા હાઇટ