બલિદાન

(32)
  • 2.2k
  • 6
  • 840

બલિદાન વાતાઁ.... જેમણે જેમણે સાંભળ્યુ તે બધા લોકોને નવાઈ લાગી હતી. શહેરના નામાંકિત ઉધોગપતિ ધનસુખ ભાઈ નો એકનો એક પુત્ર નિલેશ... ! શહેરમાં સૌથી વધારે મિલકત ધરાવતા કરોડપતિમાં તેમની ગણતરી થતી હતી. નિલેશ એટલે? દેખાવમાં સુંદર,.. પોહળો સીનો, અભિનેતા ને પણ સરમાવે તેવુ વ્યક્તિતવ...! નિલેશ પૂરેપૂરો ભારતીય સંસ્કારોથી રંગાયેલો... મરતા ને પણ મર ના કહે અને મા બાપ નો પડ્યો બોલ ઝીલનાર. એવા નિલેશ ને મેળવવા જ્ઞાતિની કેટલીય કન્યાઓ ઉપવાસ, પૂજા પાઠ કરતી હતી. પણ આ શું નિલેશ સાથે લગ્ન કરવાની રચના એ ના પાડી દીધી. રચના અને નિલેશ એક જ કોલેજમાં હતા અને એક જ કલાસમા હતા. નિલેશ ને રચના