કાલીયજ્ઞ

(125)
  • 11.6k
  • 11
  • 7.5k

એક સુમસામ ગામડાના રસ્તા પર ભૂમિ એકલી ચાલી રહી હતી.એક વિશાલ નદીનાં કાંઠે રસ્તાની પેલી બાજુ એક સુમસામ મંદીર પર તેણીની નજર પડી. મંદીર કઈક અવજ્ઞ અવાજ આવી રહ્યો હતો. મંદીરના મુખ્ય દ્વારની બહાર ત્રીસેક દાદરા હતાં, ભૂમિ હળવેથી એ દાદર ચડી ગઇ અને જુનવાણી દરવાજા ને ધીમેથી ધક્કો માર્યો , દરવાજાના ડરાવનાર અવાજ થી ભૂમિના હ્રદયમા ધ્રાસકો પડ્યો, દરવાજો ખૂલતાજ પંદર-વિસ ચામાંચીડ઼િયા ફડફડ....ફડફડ કરતા ભૂમીની ઉપર થઈ ને મંદીરની બહાર તરફ ઊડી ગયા. ભૂમી જસકિ ગઇ, તેણીએ સાવચેત થઈ પોતાની પાછળ નજર ફેરવી લીધી, અને આગળ જોયું તો આ શુ!! મંદીરની જગ્યા પર વાંસની જેટલી ઉંચે સુધી માત્ર આગ