દાણા-ચણાની જોડી

  • 3.1k
  • 1
  • 813

દાણા-ચણાની જોડી...! લંડન અમેરિકા ગયો ત્યારે, ત્યાં એક દ્રશ્ય જોયેલું. વાઈફ કરતાં પણ ત્યાંના લોકો શીંગ-ચણાને બહુ વ્હાલ કરતાં.દેશથી એમના ડોહાને લઈને ગયાં તો આનંદ નહિ થાય, પણ દાણા-ચણા લઇ ગયાં તો, મહેફિલ બનાવી ઝૂમી ઉઠે. એના કપાળમાં કાંદા ફોડું..! એ તો શીંગ-ચણાની આપણને કદર નથી. એ-વણ તો ખુશી-ખુશી થઇ જાય. આપણે તો ‘ ઘરકી મુરઘી દાલ બરાબર...! ‘ ડોશી પણ દાંતિયા કાઢે કે, દાંત ગયાં, ત્યારે દાણા-ચણા યાદ આવ્યાં..! દાણા-ચણા ખાવાની પણ એક સ્ટાઈલ છે. ફૂટેક દૂરથી ચણો મોમાં ફેંકે, ને ઝીલી લે, તો પ્રેમ ફૂટી નીકળતો. અમુક તો