હવસ :-IT CAUSE DEATH ભાગ-3

(20k)
  • 14.4k
  • 17
  • 10k

હવસ :-IT CAUSE DEATH-ભાગ 3 એક હસીન અને તન ની સાથે મન ને પણ તરબોળ કરી દેતી રાત ની સવાર પડી ગઈ હતી.અનિકેત આજે ઓફિસમાં રજા હોવાંથી હજુપણ આરામ ફરમાવતાં નસકોરાં બોલાવી રહ્યો હતો. "અનુ ચાલ હવે ઉભો થા..તારાં માટે ચા-નાસ્તો તૈયાર છે.."અનિકેત ને જગાડવાની કોશિશ કરતાં જાનકી બોલી. જાનકી નો ખાંડ ની ચાસણી જેવો મીઠો અવાજ સાંભળી અનિકેતે આળસ ખાતાં આંખ ખોલી તો જાનકી નો હસતો ચહેરો એને નજરે ચડ્યો.જાનકી એ હમણાં જ પોતાની રેશમી ઝુલ્ફો ને ધોઈ હોવાથી એનાં શરીરમાંથી એક માદક ખુશ્બુ અનિકેત નાં નાક સુધી પહોંતાં એ નશામાં હોય એમ જાગી ગયો. "Good