બે બાવા

(20.6k)
  • 4.7k
  • 2
  • 1.5k

એ ગામમાં બે બાવા રહે. બંને સગા ભાઈઓ! એકનું નામ ચનિયો અને બીજાનું નામ મનિયો. આ ચનિયા-મનિયાને કંઈ કામ નહી. કામ કરવાનું જોર આવે. ભઆરે આળસું. બાવા એટલે માંગીને પેટ ભરે. ગામલોકો સારા અને શાણા હતાં એટલે બેયને બે ટંક રોટલો મળી જતો. ને એમ એમના દિવસો મજામાં વીતતા હતાં.