યશ ના હાઈકુ

(11.4k)
  • 13.2k
  • 3
  • 3.5k

હાઈકુ એ એક એવી કાવ્ય પદ્ધતિ છે જેમા ઓછા શબ્દો મા ઘણુ બધુ વ્યક્ત કરી શકાય છે. મારી આ પ્રથમ ઇ-બુક છે જેમા મારા દ્વારા લખાયેલા હાઈકુઓ નો સમાવેશ કરવામા આવ્યા છે.