નમસ્કાર, આ મારી ત્રીજી વાર્તા છે, આશા છે આપ સહુ ને જરૂર વાંચવી ગમશે,પોતાના સહુ થી વ્હાલા પાત્ર સાથે એક એક પળ વિતાવાનો સમય એ સ્વર્ગ જેવો હોય છે,આ વાર્તા માં અનુભવી શકશો