મારી દિકરી

(19)
  • 7.1k
  • 3
  • 2.2k

પાત્રો : (કે.પી.સર, સુખીરામ,દુખીરામ,શનિ,પ્રેરણા,જીનલ,યોગી)(ડીલીવરી થાય છે અને બાળકનો રડવાનો અવાજ સંભળાય છે)સુખીરામ: લક્ષ્મી આવી લક્ષ્મી આવીહું પેંડા લઈને આવું બધાનું ગળ્યું મો કરાવવું પડશે. (પેંડા લેવા જાય છે.) (સ્ટેજ પર બે ખુર્શું મુકવી) (સુખીરામ મીઠાઈ ખાધે જાય છે આખા નાટક દરમ્યાન)સુખીરામ : લ્યો પેંડા મારે ત્યાં દીકરી આવી.દુખીરામ : ટેન્શન આવ્યુંસુખીરામ: ટેન્શન નહિ ટેન સન બરાબર મારી દીકરી આવી.દુખીરામ: ના , ના સાંભળ તેને પરણાવાનું ટેન્શનકૃણાલ સર: (entry) બિલકુલ નહિ (બંને દીકરીઓ સાથે)દુખીરામ: સારો મુરતિયો મળશે કે નહિ એનું ટેન્શનકે.પી.સર : નાદુખીરામ: સાસુ સારી મળશે કે નહિ એનું ટેન્શનકે.પી.સર : નાદુખીરામ : અરે શું ના ના કહો છો સાહેબકે.પી.સર :