મૌત ની કિંમત ભાગ ૩

(15)
  • 5.5k
  • 2
  • 2k

મૌત ની કિંમત ભાગ ૩ ગત એપિસોડ ભાગ ૧ અને ૨ માં આપે વાંચ્યું કે વાર્તા નું મુખ્ય પાત્ર એટલે કે હું એચ.આઈ.વી. નો રિપોર્ટ લેવા માટે હોસ્પિટલ જાઉં છું, તેમજ જો મારો રિપોર્ટ પોઝિટિવ આવશે તો મારે કેવી રીતે આત્મહત્યા કરવી કે જે એકસિડેન્ટ લાગે એના અલગ અલગ પ્લાન બનાવું છું, અને હોસ્પિટલ પહોંચું છું, હોસ્પિટલમાં નર્સ બેનને હું આ તકલીફમાં કઈ રીતે સપડાયો એની વાત કરી હતી ,એ યાદ કરતા મારા રિપોર્ટ આવવાની રાહ જોતા બાંકડા પર બેઠો છું. હવે આગળ વાંચો. હવે એ જગ્યામાં હું અને એ છોકરી બને એકલા જ બેઠા હતા, એ છોકરીએ