એક તરફી પ્રેમ ની તાકાત કૈક અલગ જ હોય છે... આવા ડાયલોગ્સ સાંભળતા ની સાથે જ નસ નસ માં પ્રેમ પ્રસરી જાય છે...પણ જો,એક તરફી પ્રેમ વધુ હદ પાર કરી દે તો જિંદગી બરબાદ પણ કરી નાખે છે...કોલેજ માંં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માં પ્રેમ હાલસામાન્ય થઈ ગયો છે પણ ઘણા એવા પ્રેમ છે જેના અંતમાં પરિવાર ને આજીવન ભોગવવું પડે છે... પૂજા નામની એ છોકરી કોલેજ માં બી.એ. નો અભ્યાસ કરતી હતી તે દેખાવે ખુબજ સુંદર...અને સાથે સાથે અભ્યાસમાં પણ એટલીજ આગળ પડતી.પણ દરેક કોલેજમાં અમુક અસામાજિક તત્વો તો હોય જ છે. પૂજા જ્યાં અભ્યાસ કરતી ત્યાં પણ એક અસામાજિક તત્વોનું ગ્રુપ